Hot Posts

6/recent/ticker-posts

પારડીના જાગૃત પ્રકૃત્તિપૂજકે આદિવાસી સંસ્કૃતિ મુજબ ઘરનું ખાત મુહુર્ત કર્યું.

 પારડીના જાગૃત પ્રકૃત્તિપૂજકે આદિવાસી સંસ્કૃતિ મુજબ ઘરનું ખાત મુહુર્ત કર્યું.

જય આદિવાસી જોહાર મુ.પો.બરઈ તા-પારડી જિ- વલસાડ ચંપકલાલ મગનભાઈ પટેલ તા-21-01-2024 ના રવિવાર આદિવાસી રૂઢી અને પરંપરા મુજબ નવા ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

એક જાગૃત આદિવાસી સમાજ પોતાની રૂઢિ ગત પરંપરા અને સંસ્કૃતિ મુજબ ચાલતા થયા છે.

Post a Comment

0 Comments