Hot Posts

6/recent/ticker-posts

Dhodia shikho (ઢોડિયા શીખો)


ક્રિકેટમાં વપરાતા ધોડિયા બોલીના શબ્દો



Stump- dandiya

( સ્ટમ્પ-દાંડિયા)


Ramva mate javana chhe-ramu lag jamna ahe

(રમવા માટે જવાના છે-રમુ લાગ જામના આહે)


Aane to ramta j nathi aavdtu-eya te ramta j nay aavle

(આને તો રમતાં જ નથી આવડતું-ઇયા તે રમતાં જ નાય આવળે)


Bowling nakhva mate aav-bowling lakhu lag aav

(બોલિંગ નાખવા માટે આવ-બોલિંગ લાખુ લાગ આવ)


Fielding karvana time a kase pan javanu nathi-fielding kruna time a kethe pun jamna nay

(ફિલ્ડીંગ કરવાના સમયે કશે પન જવાનુ નથી-ફિલ્ડીંગ કરુના ટાઈમેં કેથે પૂણ જામના નાય)


Maro to dav j nathi aavto-mano te davi j nay ave)

(મારો તો દાવ જ નથી આવતો-માણો તે દાવી જ નાય આવે)


Have bowling nakhava aapo-aave bowling lakhu de

(હવે બોલિંગ નાખવા આપો-અવે બોલિંગ લાખું દે)


Ketla run thaya-kulak run una

(કેટલા રન થયા?-કુલાક રન ઉના)


Opening hu javano chhu-pela me jamno ahe

(ઓપનિંગ હું જવાનો છું-પેલો મે જામનો આહે)


Stump ahi lavo-dandiye aedhe lava

(સ્ટમ્પ અહિ લાવો-દાડિયે એધે લાવા)


Banne jana ne barabar ramta j nathi avdatu-bev jana barabar ramta j nay avle

(બન્ને જણાને બરાબર રમતા જ નથી આવડતું-બેવ જણા બરાબર રમતા જ નાય આવળે)


Aamari team no main bowler Mahesh chhe-aamni team no men bowler mahesh ahe

(અમારી ટીમનો મેઈન બોલર મહેશ છે-આમણી ટીમનો મેન બોલર મહેશ આહે)


Aa wide ball chhe-o waet ball aahe

(આ વાઈડ દડો છે-ઓ વાઈટ બોલ આહે)


No-ball to nakhata j ni-no-ball te lakhe j rakhe

(નો-બોલ તો નાખતા જ ની-નો બોલ તે લાખે જ રખે)


Aajthi aamara faliyama tournament chhe-aajthi aamne fariyama round rakhela aahe

(આજથી અમારા ફળિયામાં ટુર્નામેન્ટ રાખેલી છે-આજથી આમણે ફરીયામા રાઉન્ડ રાખેલા આહે)


Aa loko kashe pan ramva jay to jitine j aave-eyahi kethe pun ramu lag jay te jitine j aave

(આ લોકો કશે પણ રમવા જાય તો જીતીને જ આવે-ઈયાહી કેથે પુણ રમુ લાગ જાય તે જીતીને જ આવે)


Tu ketala run karshe-tu kulak run mari

(તૂ કેટલા રન કરશે-તુ કુલાક રન કરી)


Tane to me zeroma out kara-tuva te me zeroma out kari

(તને તો મે ઝીરોમાં આઉટ કરા-તુવા તે મે ઝીરોમાં આઉટ કરી)


Nana hata tyare cricket ramvani maza padati- nanla aata tyar dalo ramuni maza aave thati

(નાના હતા ત્યારે ક્રીકેટ રમવાની મજા આવતી-નાલ્લા અતા ત્યાર દળો રમુની મઝા આવે થતી)


50 run to hu marine j rahish-50 run te me marine j rui

(50 રન તો હું મારીને જ રહીશ-50 રન તે મે મારીને જ રુઈ)


Bijo Ball lae aavo-duhro dalo ley aava

(બીજો દડો લેય આવો-દૂસરો દડો લેય આવા)


Aa loko hanmesha hari jata hoy chhe-eyahite kayam aari jay

(આ લોકો હંમેશા હારી જતા હોય છે-ઈયાહીતે કાયમ આરી જાય)


Match ma shu thayu-match ma ka una

(મેચમાં શુ થયુ?-મેચમા કા ઉના)


Aje match ma maza aavi gai- aaj te match ma maza aavi goy.

(આજે મેચમા મઝા આવી ગઈ-આજ તે મેચમાં મઝા આવી ગોઈ)

Post a Comment

0 Comments