Hot Posts

6/recent/ticker-posts

Unmargam: ધોડિયા સમાજ ભાટડા કુળ પરિવારનો 24મો સ્નેહ સંમેલન ઉમરગામના ડેહલી હકલપાડા ખાતે યોજાયો.

 Unmargam: ધોડિયા સમાજ ભાટડા કુળ પરિવારનો 24મો સ્નેહ સંમેલન ઉમરગામના ડેહલી હકલપાડા ખાતે યોજાયો.

તારીખ : ૨૧-૦૧-૨૦૨૩ના દિને ધોડિયા સમાજનો ભાટડા કુળ પરિવારનો 24મો સ્નેહ સંમેલન વલસાડ જિલ્લાના  ઉમરગામ તાલુકાનાં  ડેહલી હકલપાડા ગામે  યોજાયો હતો.

જેમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રના ધોડિયા ભાટડા કુળ પરિવારનાં સભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Post a Comment

0 Comments