વસરાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સરકારશ્રીના અનુદાનથી ટોયલેટ બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું.
તારીખ : ૧૯-૦૨-૨ ૦૨૪નાં દિને શ્રીમતી રીંકલબેન.પટેલ (વસરાઇ સરપંચશ્રી) શ્રી કિશોરભાઈ પટેલ તા.પં. સદસ્ય શ્રી તુષારભાઈ પટેલ સુ ફે. ડીરેકટર શ્રી કમલેશભાઈ, શ્રી સંજયભાઈ, શ્રી સતિષભાઈ, શ્રી અનિલભાઈ, શ્રી દીનુભાઈ, શ્રી નરેશભાઈ, શ્રી જિમિલભાઈ, શ્રી ધર્મેશભાઈ, પ્રિયંકભાઈ અને આગેવાનોની હાજરીએ ધોડિયા સમાજ ભવન ખાતે સરકારશ્રીના અનુદાનથી ટોયલેટ બ્લોકનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વસરાઈ વિસ્તારમાં સામાજીક જવાબદારીના ભાગરૂપ રાજકીય સામાજીક સહકારી આગેવાનો સમાજના શુભચિંતકોના સહકાર અને આર્થિક વૈચારિક હૂંફ પૂરી પ્રોજેક્ટને આગળ લઇ જવામાં સહયોગી શુભચિંતક સાથે ( રાજકીય આગેવાનોનો ) ધોડિયા સમાજ મંડળ (દિશા) આભાર સ: ઋણ સ્વિકાર કરે છે.
0 Comments