તારીખ : ૨૦-૦૨-૨૦૨૪નાં દિને શ્રી નિલેશભાઈ પટેલ ગામ વાંસકુઈ મહુવા ( જોબ -0ngc - સુરત)ના અનુદાનથી વસરાઇ ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટ માટે જરૂરી લોન કટર ( સાધનસ્વરૂપે) ધોડિયા સમાજ મંડળને દાન આપવામાં આવ્યું હતું.
મહુવા વિસ્તારમાં સામાજીક જવાબદારીના ભાગરૂપ રાજકીય સામાજીક સહકારી આગેવાનો સાથે સમાજનો હર એક વ્યક્તિ જોડાઈ રહ્યો છે. સમાજના શુભચિંતકોના સહકાર અને આર્થિક વૈચારિક હૂંફ પૂરી પ્રોજેક્ટને આગળ લઇ જવામાં સહયોગી શુભચિંતક સાથે ફરીથી (ખાસ નિલેશભાઈનો ) વસરાઈ ધોડિયા સમાજ મંડળ આભાર સ: ઋણ સ્વિકાર કરે છે.
0 Comments