મહુવા ખાતે આવેલ જી.એચ. ભક્ત હોલમાં તાલુકાના શિક્ષકોની ચિંતન શિબિરનું આયોજન કરાયું.
આજરોજ મહુવા ખાતે આવેલ જી.એચ. ભક્ત હોલમાં તાલુકાના શિક્ષકોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આ શિબિરમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા ઉપસ્થિત રહીને વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યો અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
આ શિબિરમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી જીનેશભાઈ ભાવસાર, તાલુકા પંચાયત સભ્ય શ્રી હિતેન્દ્રભાઈ, જયમીનભાઇ ઢોડિયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ મહુવા ખાતે આવેલ જી.એચ. ભક્ત હોલમાં તાલુકાના શિક્ષકોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આ શિબિરમાં...
Posted by Mohan Dhodiya on Saturday, July 27, 2024
Posted by Mohan Dhodiya on Saturday, July 27, 2024
0 Comments