Hot Posts

6/recent/ticker-posts

સંસ્કૃતિનું સન્માન: ધોડિયા સમાજનું અનોખું પગલું.

 સંસ્કૃતિનું સન્માન: ધોડિયા સમાજનું અનોખું પગલું

તાપી જિલ્લાના ડોલવણ કાકડવા ગામમાં ધોડિયા સમાજના સ્વ. રવિન્દ્રભાઈનાં દિયાડાનું તેમની મૂળભાષામાં અશુભ કાર્ડ છપાવવું સમાજના સંસ્કૃતિ અને પરંપરાને સાચવવાના પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે.

આ ઐતિહાસિક પગલું દર્શાવે છે કે ધોડિયા સમાજ પોતાની ભાષાને જાળવી રાખવા અને તેની સાથે પોતાની ઓળખને સંકળાવવા માટે જાગૃત છે. આ કાર્ય દ્વારા માત્ર પરિવારમાં જ નહીં, પણ સમગ્ર સમાજમાં એક નવી પ્રેરણા અને અવકાશ મળે છે.

અશુભ કાર્ડમાં સંસ્કૃતિ અને ભાષાનો પ્રેમ પ્રગટ કરે છે અને આ ભૂમિની પરંપરાનું અનોખું મહત્વ ધરાવે છે.


Post a Comment

0 Comments