Hot Posts

6/recent/ticker-posts

ધોડિયા સમાજ સુરત 26 સમૂહ લગ્નોત્સવ આદિવાસી રૂઢી અને પરંપરા મુજબ કરવામાં આવ્યા.

 જય આદિવાસી જોહાર ધોડિયા સમાજ સુરત 26 સમૂહ લગ્નોત્સવ આદિવાસી રૂઢી અને પરંપરા મુજબ  કરવામાં આવ્યા આજના સમયમાં વિસરાતી જતી  સંસ્કૃતિને ઉજાગર કરતું ઉત્તમ ઉદાહરણ સુરત શહેરના આદિવાસી સમાજના આગેવાનો યુવાનોને હાર્દિક અભિનંદન







Post a Comment

0 Comments