Hot Posts

6/recent/ticker-posts

પ્રકૃતિપ્રેમી તથા સમાજસેવક મેહુલભાઈ ડી પટેલ ઘરે પ્રકૃતિપૂજા કરાઇ.

 

જય આદિવાસી જોહાર તા-11/02/2024 ના રવિવાર પ્રકૃતિપ્રેમી તથા સમાજસેવક મેહુલભાઈ ડી પટેલ ઘરે પ્રકૃતિ પૂજા કરાવી  પૂજામા બહેનોની ઉપસ્થિતિ સૌથી વધુ હતી મેહુલભાઈના પત્ની હિરલબેન એમ પટેલે બનાવેલ સ્મુતીચિન્હ આપ્યું.






Post a Comment

0 Comments