ટાંકલ ખાતે જય જલારામ ફેન્સી ઢોસા પાંવભાજી ચાયનીઝ રેસ્ટોરન્ટનું આદિવાસી પરંપરા મુજબ પૂજન.
જય આદિવાસી જોહાર રિતેશભાઈ ઉર્ફે કાલુભાઈનુ નવું સાહસ જય જલારામ ફેન્સી ઢોસા પાંવભાજી ચાયનીઝ ટાંકલ ચાર રસ્તા તા-20-02-2024 ના રોજ આદિવાસી પરમ્પરા મુજબ પૂજન કરી શરૂઆત કરવામાં આવ્યું
0 Comments