Hot Posts

6/recent/ticker-posts

Vasrai, Mahuva, Surat: ધોડિયા સમાજ" સાંસ્કૃતિક ભવન વસરાઈ(મહુવા, સુરત)ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

 

Vasrai, Mahuva, Surat: ધોડિયા સમાજ" સાંસ્કૃતિક ભવન વસરાઈ(મહુવા, સુરત)ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૨૦-૦૭-૨૦૨૪નાં શનિવાર દિને ધોડિયા સમાજ" સાંસ્કૃતિક ભવન નિર્માણ કાર્યસ્થળ વસરાઇ મુકામે હાલ ઓફીસ સામે ગાર્ડન એરિયાની જગ્યાએ આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

શ્રી અનિલભાઈ પટેલ શ્રી મુકેશ ભાઈ મહેતા શ્રી પિયુષભાઈ પટેલ શ્રી જિમિલ ભાઈ પટેલ શ્રી પ્રફુલભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી મનોજભાઈ પટેલ શ્રી રણજી ભાઈ જોષિયા શ્રીયોગેશભાઈ ગરાસિયા શ્રી દિલીપ ભાઈ મહેતા શ્રી દીનુંભાઈ શ્રી દલુ ભાઈ ચિન્તન ભાઈ તેમજ સમાજનાં આગેવાનો ગ્રામજનો અને કારોબારી મિત્રોની હાજરીએ અરીકાપામ, નાળિયેરી, ફોક્ષટેલપામ, ટ્રાવેલપામ, સિલ્વર બિસ્માકીયા, સાયકસ, ગોલ્ડન ફાઈક્સ જેવાં વૃક્ષોનાં છોડનું વાવેતર (સંપૂર્ણ દાન અને લોક ભાગીદારીથી ) કરાયું હતું.




Post a Comment

0 Comments